સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો



          શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે. પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. વધારે માહિતી માટે 9426521407 પર મારો સંપર્ક કરવા વિનંતી છે.અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો.
ધો 3 થી 8 ના અભ્યાસક્રમનુ સત્રવાર વિભાજન.
       સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંગેનો પરિપત્ર    

પરિણામ પત્રકો ( ધોરણ-૧ અને ૨ )
                                          ૧. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૩
                                          ૨. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૪
                                          ૩. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૫
                                         ૪. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ અને૭
                                         ૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૮


* પીડીએફ ફોર્મેટ ડાઉનલોડ કરો.
૧. ફોર્મેટ-એ
૨. ફોર્મેટ-બી
૩. ફોર્મેટ-સી
૪. ફોર્મેટ-ડી

૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૧ થી ૫
૬. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ થી ૮
પ્રથમ & બિજા સત્રની તમામ ધોરણની ક્ષમતાઓની યાદી

No comments:

Post a Comment